નવસારીમાં હાર્ટએટેકથી મોતને ભેટેલા પોલીસ કમાન્ડોના પરિવારને મદદરૂપ બનતા નાયબ પોલીસવડા.
નવસારીમાં પોલીસ અધિકારીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય નરેશ કાકરિયાનું ૧૬ સપ્ટેમ્બરે ઊંઘમાં જ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવારને દિવાળી તહેવાર નિમિત્તે નાયબ પોલીસવડા એસ.કે.રાયે તેમના સ્ટાફ સાથે ઘરે પહોંચીને મદદરૂપ બનીને માનવતા મહેકાવી હતી.
Post credit: sandesh news
No comments: